________________
છે.
તિńલોકમાં દ્વીપો-સમુદ્રોનું વર્ણન (મધ્યલોક)
તિતિલોક (તિર્યંગ) = મધ્યલોક = મુખ્યત્વે મનુષ્યલોક કહેવાય
-
www
રત્નપ્રભા પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ. નારકોની પૃથ્વીથી ઘણા યોજનના અંતરે આવેલો છે.
નરકની પૃથ્વી છત્રાકારે છે. તિÁલોક - મધ્યલોક ઝાલર સમાન આડો છે તેથી તિÁલોક કહેવાય છે. તિર્ઘા = આડો
जम्बूद्वीप-लवणादयः शुभनामानो द्वीप - समुद्राः જંબૂદીપ-લવણાદયઃ શુભનામાનો દ્વીપ-સમુદ્રાઃ જંબુદ્રીપ-લવણાદયઃ શુભનામાનો દ્વીપ-સમુદ્રાઃ
છે.
મધ્યલોકમાં જંબુદ્વીપ, લવણસમુદ્ર શુભનામવાળા અસંખ્ય દ્વીપો અને સમુદ્રો છે.
આ દ્વીપો અને સમુદ્રો ક્રમથી આવેલા છે. પ્રથમ દ્વીપ (મુંબઈ જેવું નગર) તેને વિંટળાઈને સમુદ્ર તેમ પુનઃ પુનઃ ક્રમ હોય છે. તેવા અસંખ્ય દ્વીપો અને સમુદ્રો શુભનામવાળા જ હોય છે. તેનાં નામો આ પ્રમાણે છે :
૩-૭
૩-૭
૩-૭
જંબુદ્રીપને ફરતો લવણ સમુદ્ર. તેનું પાણી ખારું છે.
ધાતકી ખંડને ફરતો કાલોદધિ સમુદ્ર, તેનું પાણી સ્વાભાવિક છે. પુષ્કરવર દ્વીપને ફરતો પુષ્કરોદધિ સમુદ્ર. તેનું પાણી સ્વાભાવિક
વારુણીવર દ્વીપને ફરતો વારુણીવર સમુદ્ર. તેનું પાણી દારૂ જેવું
છે.
ક્ષીરવર દ્વીપને ફરતો ક્ષીરવર સમુદ્ર. તેનું પાણી દૂધ જેવું છે. કૃતવર દ્વીપને ફરતો ધૃતવર સમુદ્ર. તેનું પાણી ઘી જેવું છે. ઈતુવર દ્વીપને ફરતો ઈક્ષુવર સમુદ્ર. તેનું પાણી શેરડીના રસ જેવું છે. અંતમાં સ્વયંભૂરમણ સમુદ્ર છે તેનું પાણી તથા બાકીના બધા
૯૨ ૐ તત્ત્વમીમાંસા
Jain Education International
વગેરે
For Private & Personal Use Only
www.jainelibrary.org