________________
WWWWWWWWW
wwwww
પ્રથમ નરક આદિમાં નારકોની આયુષ્યની ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) સ્થિતિ અનુક્રમે ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨, ૩૩ સાગરોપમની છે. નરક સંબંધી વિશેષ માહિતી : કોણ કંઈ નરક સુધી ઉત્પન્ન થાય મુખ્યત્વે આ પ્રકાર જાણવા – નરક – પ્રથમ ઃ અસંશી પર્યાપ્ત તિર્યંચ નરક – બીજી ઃ ગર્ભજ ભૂજપરિસર્પ નરક – ત્રીજી : પક્ષીઓ નરક – ચોથી : સિંહ જેવા પ્રાણીઓ નરક – પાંચમી : સર્પ નરક – છઠ્ઠી ઃ સ્ત્રીઓ નરક – સાતમી : મનુષ્ય અને મોટા મત્સ્ય
તિર્યંચ અને મનુષ્ય જ ભવાંતરે નરકમાં ઉત્પન્ન થાય છે. દેવ તેવા પરિણામ કરતાં નથી. નારકમાં પણ તેના પરિણામનો અભાવ છે. તેથી દેવ કે નારકી નરકમાં ઉત્પન્ન થતાં નથી.
નરકનું આયુષ્ય કોણ બાંધે ? મિથ્યાદૃષ્ટિ : મહા આરંભી, મહા પરિગ્રહી, માંસાહાર-લોલુપી, અત્યંત હિંસાભાવવાળો, તીવ્ર ક્રોધી.
નરકમાંથી આવે અને નરકમાં કોણ જાય?
પ્રાયે અતિક્રૂર અધ્યવસાયવાળા સર્પ – સિંહાદિ ગીધ જેવા પક્ષીઓ, મોટા મલ્યો, નરકમાંથી આવે અને પુનઃ નરકમાં ઉત્પન્ન થાય તેવો સંભવ હોય છે.
કયા સંઘયણવાળો કઈ નરક સુધી જાય ? ૧. વજ8ષભનારાજ : સાતમી નરક સુધી જન્મે ૨. ઋષભનારા : છઠ્ઠી નરક સુધી જન્મે ૩. નારાચ : પાંચમી નરક સુધી જન્મે
૯૦ જે તત્ત્વમીમાંસા
oooo વાહ રામા નાના નાના નાના નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org