________________
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
WWW
કરવા અને અન્ય w
ખણજઃ શસ્ત્રથી શરીરને ખણે તો પણ ખણજ શમે નહિ. પરાધીનતા : પરમાધામી દેવોને વશ હોય છે. જ્વર = દાહ : તેમના શરીર અત્યંત ગરમ હોય છે.
ભય : અન્યોન્ય પરમાધાણી દેવો વડે સદા ભયભીત હોય છે. વિર્ભાગજ્ઞાનથી આગામી દુ:ખો જોઈ શકે છે તેથી ભય પામે છે. તે
શોક : અત્યંત દુઃખને કારણે સદા શોકગ્રસ્ત હોય છે.
અશુભ વિક્રિયા : તેઓ વૈક્રિય શરીર કે સાધન બનાવવા જાય છતાં અશુભનામકર્મના ઉદયથી અશુભ બની જાય છે.
परस्परोदीरितदुःखाः ३-४ પરસ્પરોટીરિતદુઃખાઃ
~રીદારતદુખાઃ ૩-૪ પરસ્પર-ઉદરિત-દુઃખાઃ ૩-૪ નારકો પરસ્પર - અન્યોન્ય ઉદીરિત (કરાતા) દુઃખવાળા હોય છે.
સામાન્ય રીતે પૂર્વ ભવના વૈરી બે જીવો આવા સ્થાને ઉત્પન્ન થાય છે, તે ક્ષેત્રથી મળતાં શસ્ત્રો દ્વારા પરસ્પર તાડન, પીડન કરે છે. અથવા એવો વૈરભાવ ઉત્પન્ન થાય કે પરસ્પર યુદ્ધ કરીને દુઃખ સહન કરે. ફક્ત સમ્યગૃષ્ટિ નારકો જ સમતાભાવે સહન કરે.
કેમ જાણે ત્યાં કોઈ સુંદર પદાર્થો મેળવવાના હોય તેમ યુદ્ધ કરે. અને શેરીના રખડતા કૂતરા બીજી શેરીના કૂતરાને કાઢી મૂકવા પ્રયત્ન કરે તેમ આ નારકો બિચારા કંઈ લેવા જેવા પદાર્થો ન હોવા છતાં લડી
માતાજીનામwwwwwww
મરે..
પરમાધામીકૃત વેદના संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः સંક્લિષ્ટાસુરોટીરિત દુઃખાશ્ચ પ્રાક ચતુર્થા સંક્લિષ્ટ-અસુર-ઉદીરિત-દુઃખા ચ પ્રાક ચતુર્ભા
૮૬ જ તત્ત્વમીમાંસા
૩-૫ ૩-૫ ૩-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org