________________
wwwwwwwwwwwwwwww
wwwwwww
સ્પર્શ નરકના પદાર્થો અત્યંત ઉષ્ણ કે શીત હોય છે તથા ઝેરી ડંખ જેવા પીડાકારી હોય છે.
અગુરુલઘુ : અનેક દુઃખોવાળો પરિણામ હોય છે.
શબ્દઃ અંદર અંદર મારો, કાપો બોલતા હોય છે, બચાવો બચાવો બોલતા હોય છે.
૩. અશુભદેહ : અશુભ નામકર્મના ઉદયથી શરીર હુડક સંસ્થાન(આકૃતિ)વાળું અવયવો બેડોળ, વૈક્રિય હોવા છતાં મલિન પદાર્થોવાળું હોય છે. અધિક અધિક અશુચિવાળું અને બીભત્સ હોય
wwwwwwwwwwwwww
૪. અશુભવેદના સાતે ભૂમિઓની વેદના અધિક અધિક તીવ્ર હોય છે, તેના ત્રણ પ્રકાર છે.
ક્ષેત્રકૃત વેદનાના પ્રકારો અ. ક્ષેત્રકૃત : પ્રથમ ત્રણ ભૂમિ અત્યંત ઉષ્ણ હોય છે. મોટી ભઠ્ઠીઓની ગરમીમાં તે જીવોને ઠંડક લાગે, તેવી ઉષ્ણતા હોય છે.
ચોથીમાં ઉષ્ણ શીત હોય છે. ઘણામાં ઉષ્ણ થોડામાં શીત હોય. પાંચમીમાં શીત-ઉષ્ણ હોય છે. ઘણામાં શીત થોડામાં ઉષ્ણ હોય. છઠ્ઠીમાં શીત અને સાતમીમાં અત્યંત શીત હોય છે. આ ભૂમિના નારકને હિમગિરિના શિખર પર ઠંડીમાં સુવાડ્યો હોય તોપણ ગરમી લાગે.
બ. પરસ્પરોદીવિત ઃ પરસ્પર અત્યંત દુઃખ આપે, સર્પ, નોળિયા જેવા વૈરભાવથી મારે-કાપે.
ક. પરમાધામી કૃત : પ્રથમ ત્રણ ભૂમિમાં અસૂર દેવો દ્વારા અત્યંત પીડા પામે.
સુધાવેદના : નારકોને સુધાની વેદનાના પરિણામ સમગ્ર વિશ્વના પદાર્થોના લક્ષણવાળા હોય પણ તેમને કોઈ પદાર્થો મળે નહિ. અને ધારો કે મળી જાય તો પણ તેમની સુધા શાંત જ ન થાય.
તૃષાવેદના નારકોને સઘળા સમુદ્રના જળપાનના પરિણામ થાય છતાં તેમના હોઠ અને ગળાં સૂકાયેલાં રહે અને જળપાન મળે તો શમે નહિ.
અધ્યાય : ૩ • સૂત્ર : ૩ ૪ ૮૫
- - -
-
માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org