________________
लब्धिप्रत्ययं च
લબ્ધિપ્રત્યયં ચ લબ્ધિ-પ્રત્યયં ચ
૨-૪૮
૨-૪૮
૨-૪૮
દેવ અને નારકને ઉપપાત નિમિત્તથી વૈક્રિય શરીર હોય છે.
૨-૪૯
शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव શુભં વિશુદ્ધમવ્યાઘાતિ ચાહારક ચતુર્દશપૂર્વધરઐવ શુભં વિશુદ્ધમ્-અવ્યાઘાતિ-ચ-આહારક ચતુર્દશપૂર્વધરસ્ય એવ
૨-૪૯
૨-૪૯
આહારક શરીર ચૌદપૂર્વધર મુનિને હોય છે. આ શરીર શુભ, અત્યંત શુદ્ધ અને અપ્રતિઘાતી હોય છે.
नारकसम्मूर्छिनो नपुंसकानि
નારકસમૂર્છિનો નપુંસકાનિ નારક-સંમૂર્છાિનો નપુંસકાનિ
નારક સંમૂર્છિમ જીવો નપુંસક છે.
ન વાઃ
Jain Education International
ન દેવાઃ
ન દેવાઃ
૨-૫૧
૨-૫૧
૨-૫૧
દેવ નપુંસક હોતા નથી.
વેદ, લિંગ, ચિહ્ન, મનુષ્યાદિ જીવોના શરીરમાં નામકર્મના ઉદયથી બાહ્ય આકૃતિ સાથે વિશેષતાઓ હોય છે. તેના ત્રણ પ્રકારો છે. ૧. પુરુષવેદ ૨. સ્ત્રીવેદ ૩. નપુંસક વેદ. આ વેદના બે પ્રકાર છે. ૧. દ્રવ્ય ૨. ભાવવેદ ભાવવેદ એટલે અમુક કામના અભિલાષા. ૧. જે લિંગથી
ચિહ્નથી પુરુષને ઓળખવામાં આવે તે
૭૬ ૪ તત્ત્વમીમાંસા
-
૨-૫૦
૨-૫૦
૨-૫૦
For Private & Personal Use Only
www.jainelibrary.org