________________
mજાજા
૨-૪૪
એક જીવમાં એકીસાથે સંભવતાં શરીરો तदादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचातुर्यः
૨-૪૪ તદાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્મિન્નાચતુર્ભ તદાદીનિ ભાજ્યાનિ યુગપદ્ એકસ્મિનું આચતુર્ભ ર-૪૪
એક જીવને એકીસાથે બેથી ચાર શરીર હોય છે.
જ્યારે બે શરીર હોય ત્યારે તૈજસ અને કાર્મણ બે હોય તે જન્માંતરે જતાં અંતરાલગતિમાં હોય.
ત્રણ શરીર, તૈજસ કાર્પણ અને ઔદારિક, કે તૈજસ-કાર્પણ તથા વૈક્રિય પહેલા ત્રણ મનુષ્ય અને તિર્યંચને હોય છે, બીજો પ્રકાર દેવ તથા નારકને ભવપ્રત્યયી હોય છે.
ચાર શરીર ઃ તૈજસ, કાર્મણ, ઔદારિક અને વૈક્રિય અથવા તૈજસ કાર્પણ ઔદારિક અને આહારક. વૈક્રિય અને આહારક બે એકસાથે હોતાં નથી. આ બંને શરીર રચવાની શક્તિ ચૌદપૂર્વવધર મુનિને હોય છે. પરંતુ બંનેનો ઉપભોગ એકસાથે ન હોઈ શકે. કારણ કે પ્રમત્ત હોય ત્યારે વૈક્રિય શરીર હોઈ શકે. પણ આહારક શરીર ન હોય અને આહારક શરીરની રચના સમયે પ્રમત્ત હોય પણ ઉપભોગ કાળે અપ્રમત્ત હોય છે.
શરીરોનું પ્રયોજન નિરુપમા ૨-૪૫ નિરુપભોગમજ્યમ્ ૨-૪૫
નિરુપભોગમુઅન્યમ્ ૨-૪૫ અંતિમ કાર્મણ શરીર ઉપભોગ રહિત હોય છે. ઉપભોગ : ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ થઈ સુખદુઃખનો અનુભવ, કર્મબંધ, બદ્ધ કર્મફળના શુભાશુભ ઉદયનો અનુભવ અને કર્મની નિર્જરા.
શરીરનું મુખ્ય પ્રયોજન ઉપભોગ છે. પરભવ જતાં અંતરાલ ગતિમાં કાર્પણ શરીરથી ઉપરના ચાર ઉપભોગ થતાં નથી કારણ કે સ્પષ્ટ
૭૪ જ તત્ત્વમીમાંસા
કામ કરતા
જ
જm
વાત કરવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org