________________
.
.
.
.
.
.
.
.
.
..
જ
.
તૈજસ કાર્મણ શરીરની ત્રણ વિશેષતાઓ - સતિશાતે ૨-૪૧
અપ્રતિઘાતે ર-૪૧
અપ્રતિઘાતે ૨-૪૧ તૈજસ અને કાર્મણ શરીર પ્રતિઘાત રહિત છે. પ્રતિઘાત = આઘાત
સ્કંધોથી ઘન હોવા છતાં આ શરીરની સૂક્ષ્મતા એવી છે કે તે કંઈપણ રુકાવટ વગર ચૌદરાજલોકમાં જઈ શકે છે. વજ જેવી કઠણ વસ્તુમાં પણ તે પ્રવેશી શકે છે. જેમ લોઢામાં અગ્નિ પ્રવેશી શકે છે તેમ, તે સમસ્ત વિશ્વમાં પ્રવેશ પામે છે.
વૈક્રિય અને આહારક શરીરને પ્રતિઘાત થતો નથી પરંતુ તેની મર્યાદા છે તે ત્રસનાડીમાં જઈ શકે છે. આ
નસિક ર ર-૪૨ અનાદિસંબંધે ચ ૨-૪૨
અનાદિસંબંધે ચ ૨-૪ર * તૈજસ અને કાર્મણ શરીરનો સંબંધ સંસારી જીવ સાથે અનાદિથી
છે અને સંસાર અવસ્થા સુધી રહે છે. પ્રથમના ત્રણ શરીર બદલાતાં રહે છે. અંતરાલ ગતિમાં ઔદારિક આદિ શરીરનો વિયોગ થવા છતાં સંસારી જીવને તૈજસ કાર્પણ શરીર તો રહે છે. કેવળ જ્યારે જીવનો મોક્ષ થાય ત્યારે આ બે શરીર હોતાં નથી.
સર્વસ્ત્ર ર-૪૩ સર્વસ્ય ૨-૪૩
સર્વસ્ય ૨-૪૩. અર્થાત્ સંસારી સર્વ જીવને તૈજસ કાર્મણ શરીર હોય છે, અન્ય ત્રણ શરીરો ક્યારે હોય અને ન પણ હોય.
અધ્યાય : ૨ • સૂત્ર : ૪૧-૪૩ જ ૭૩
*
*
*
*
*
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
oooooo નાના નાના નાના નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org