________________
--
--
-
---
-
-----
જેમકે નાનો હીરો અને રૂનો નાનો ઢગલો. આ ઢગલો દેખાવમાં શિથિલ (મોટો) હોવા છતાં પુદ્ગલોનું પરિમાણ શિથિલ હોય અને હીરામાં પુદ્ગલોની સઘનતા વધુ હોય.
ઔદારિક કરતાં વૈક્રિય, વૈક્રિય કરતાં આહારક આહારક, કરતાં તૈજસ અને તૈજસ કરતાં કામણ શરીર સૂમ થતી જાય છે.
શરીરોમાં પ્રદેશોની વિચારણા प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात्
૨-૩૯ પ્રદેશતોડખેય ગુણ પ્રાફ તૈજસાતુ
૨-૩૯ પ્રદેશતઃ અસંખ્ય ગુણ પ્રાફ તૈજસાત
૨-૩૯ • ઔદારિક વૈક્રિય અને આહારક તૈજસ પહેલાંના આ ત્રણ શરીરો અસંખ્યાત ગુણપ્રદેશ છે.
અહીં પ્રદેશનો અર્થ સૂક્ષ્મતાથી લેવાનો નથી પણ સ્કંધપણે લેવાનો છે. ત્રણે શરીરમાં ઉત્તરોત્તર અસંખ્યાત ગુણપ્રદેશો અધિક હોય છે.
એક એક પરમાણુ અલગ હોય ત્યાં સુધી શરીર બનતું નથી. પરમાણુપુંજ – સ્કંધથી શરીર બને છે. એક સ્કંધ અનંત પરમાણુનો બનેલો હોય, આ સ્કંધની અપેક્ષાએ અનંત નહિ પણ અસંખ્યાત ગુણપ્રદેશ મનાય છે.
अनन्तगुणे परे ૨-૪૦ અનન્તગુણે પરે ૨-10
અનન્તગુણે પરે ૨-૪૦ આહારક પછીનાં બંને શરીરોના સ્કંધો-પ્રદેશો ક્રમશઃ અનંતગુણા છે. આહારક કરતાં તેજસ શરીરના સ્કંધો અનંતગુણા અને તૈજસ કરતાં કાર્પણ શરીરના તેના અધિક અનંતગુણ સ્કંધો છે.
wwww
w
w
A
સતત
VAANNAMAANANANANAW
કાન
-
-
- -
-
-
-
-
-
.
...
.
૭૨ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org