________________
wwwwwww
wwwwwxxx
w
૭ સુસ્વર : જે કર્મના ઉદયથી બધાને ગમે તેવો મધુર સ્વર મળે. ૮ સુભગ : જે કર્મના ઉદયથી જીવ કોઈના પર ઉપકાર ન કરે તો પણ
વહાલો લાગે. ( ૯ આદેય ઃ જે કર્મના ઉદયથી તેનું બોલેલું વચન સૌને પ્રિય લાગે. ૧૦ યશ : જે કર્મના ઉદયથી લોકોમાં માન કીર્તિ પ્રાપ્ત થાય. સ્થાવર દશક : સ્થાવર તથા અન્ય પ્રકૃતિ મળી
કુલ ૧૦ સ્થાવર : જે કર્મના ઉદયથી સ્વયં હાલી ચાલી શકે નહિ તેવું શરીર
પ્રાપ્ત થાય. સૂક્ષ્મઃ
જે કર્મના ઉદયથી એક અથવા અનંત જીવો, ભેગા થાય તો
પણ આંખથી જોઈ ન શકાય. અપર્યાપ્ત : જે કર્મના ઉદયથી જીવ પોતાને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી ન કરે. . છેસાધારણ : જે કર્મના ઉદયથી એક શરીરમાં અનંતજીવો (કંદમૂળ) હોય. હું અસ્થિર : જે કર્મના ઉદયથી જીવને અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય
(પાંપણ, જીભ) છે અશુભ : જે કર્મના ઉદયથી નાભિ નીચેના અંગો અશુભ હોય. દુઃસ્વર : જે કર્મના ઉદયથી કર્કશ અવાજની પ્રાપ્તિ થાય (કાગડા, કૂતરા
જેવો) દુર્ભગ : જે કર્મના ઉદયથી જીવ કોઈ પર ઉપકાર કરે તો પણ વહાલો
ન લાગે. અનાદેય : બોલેલું વચન પ્રિય ન લાગે, કોઈ માન્ય ન કરે. અપયશ : લોકમાં સર્વ જગ્યાએ અપયશ મળે.
બધા કર્મમાં નામકર્મની પ્રકૃતિનો વિસ્તાર વિશેષ છે. તે સવિશેષ દેહજન્ય છે. [ અને દેહ વડે કર્મોનો વિશેષપણે ભોગ વેદના હોય છે.
કુલ ૧૦૩
Awwwwwwwwwww0wsssssswwwwwwwwwwww w
Newsweeew
૧. જીવ ૨. અજીવ ૩. પુણ્ય. ૪. પાપ. ૫. આશ્રવ. ૬. સંવર. ૭. નિર્જરા. ૮. બંધ. ૯. મોક્ષ
૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org