SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) નંદિગ્રામ, તા. ૧૫-૧-૮૯ આત્મીય ભાઈ, પત્ર મળ્યો છે. વિગતવાર જવાબ પછી લખીશ. આ પત્ર તો ખાસ અશ્વિનભાઈ રાવળનો પરિચય કરાવવા માટે. આદિવાસી વિસ્તારનાં લોકગીતો અને ભજનોના ખજાનાની તેમને ભાળ છે. એ ખજાનો સુલભ કરી આપવાની સગવડ છે. વધુ એ રૂબરૂ કહેશે. આપણા “ભજન-વિદ્યા-કેન્દ્ર માટે સેવા આપવા એ તૈયાર થયા એને હું સાચી પ્રાપ્તિ માનું છું. થોડા દિવસમાં નટુભાઈ જોશી પણ તમને આવી મળી જશે. વધુ પછી. કુશળતા ચાહું છું. ઉમાશંકરભાઈનો અવાજ અહીંની હવામાં ગુંજે છે : “હું આવી ગયો - છું'. એ સ્નેહનું જ કેન્દ્ર ને ! તમારો મકરન્દ સેતુબંધ ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy