________________
જળવાયેલી પરંપરા, તે જ પ્રમાણે ઉત્તર ગુજરાત, ચરોતર, દક્ષિણ ગુજરાત અને આદિવાસીઓની પરંપરા : એટલે નોંધણીનું કાર્ય શરૂ કરતાં પહેલાં એક નકશોએક કામચલાઉ વિભાગીકરણ વિચારી લેવું પડશે, જે અનુસાર વિવિધ ભજનિકો પાસેની સામગ્રીને ગોઠવવાની રહેશે.
તમે મકાનની સગવડો, સાધનસામગ્રી અને કાર્યકરો વગેરેનું જે ચોકઠું ગોઠવી રહ્યાં છો, તેની વિચારણામાં અને તે માટે શરૂમાં પાયાનો ખર્ચ અને ચાલુ ખર્ચ કરવા માટે કેટલું ભંડોળ જરૂરી બનશે- તેની વિચારણામાં મદદરૂપ થવાની દષ્ટિએ આ સૂચનો કર્યા છે. સૌ કુશળ હશો.
હ. ભાયાણીના નમસ્કાર
૨૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org