________________
‘અમારે સાંભળવા છે...' એવા પોકાર ઉઠતા રહેતા.
X X X
હાં ભાઈ ! એક વાત કહેવાની રહી ગઈ. પ્લીઝ હો ! મેં કહ્યું ને કે મેં પ્રસાદ તરીકે આ સન્માનનો સ્વીકાર કર્યો છે. મેઘાણીભાઈના નામ સાથે જે વસ્તુ મને મળી છે, અકાદમીએ આપી છે તે ભાવપૂર્વક, આનંદપૂર્વક, કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારૂં છું ને મેઘાણીભાઈનું જ કામ આગળ વધારતો છોકરો... દીકરો છે એને હું આ પ્રસાદ આપું છું, પ્રસાદ તો વહેંચીને ખાવો જોઈએ ને !
જમાના બડે શૌકસે સૂન રહા થા હીં સો ગયે દાસતાં કહેતે કહેતે'
નિરુભાઈ ! ક્યાં છો દીકરા ? નિરુ ! હાલ્ય બેટા ! ક્યાં છે પેલું કાગળિયું ? આવ દીકરા આવ... મેઘાણીના કામનો દીવો જલતો રાખવો છે... મારા વતી જો આ પ્રસાદ છે ઈ આપું છું... હા... પ્રસાદને વહેંચીને ખવાય હો દીકરા !...
૨૭૨
Jain Education International
જય ભગવતી માતા
For Private & Personal Use Only
(ધ્વનિમુદ્રણ-આલેખ)
સેતુબંધ
www.jainelibrary.org