________________
૪
(૩)
મકરન્દભાઈ,
‘રામસભામાં અમે રમવાને ગ્યાંતાં’ એ પદનું વિવેચન તમે કશેક કર્યાનો મારો ખ્યાલ છે– જો એ લેખ સંગ્રહમાં આવી ગયો હોય તો સંગ્રહનું નામ જણાવશો— મેં તેને મારા ધોળ—ગરબી—સંગ્રહમાં લીધું છે અને તેના પાઠ ઉપ૨ જે નોંધ લખી છે તેમાં નિર્દેશ કરવો છે.
Jain Education International
---
અમદાવાદ
તા. ૨૭-૫-૮૮
હ. ભાયાણીના નમસ્કાર
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org