________________
(૧૫૮)
અમદાવાદ
પ-૧૨-૯૯ મકરન્દભાઈ,
અયિ પરિચિનુ ચેત: પ્રાતરંભોજનેત્ર કબરકલિતચંચપિચ્છદામાભિરામ... ! બલભદુપલનીલ વલ્લવીભાગધેય નિખિલનિગમવલ્લીમૂલકંદ મુકુંદમ્ |
(લીલાશુક-બિલ્વમંગલકૃત “કૃષ્ણકર્ણામૃત', ૨/૧૦) સમગ્ર કુ.ક.નાં પઘોમાં આવી જ અનુપ્રાસ, યમક, છંદ, તાદશ ચિત્રાંકન કે ભાવાંકનના સંગમ વડે સંસ્કૃતની રમણીયતા પ્રગટતી (પ્રગટ કરતી ?) આસ્વાદ્યતા છે.
હ. ભા.ના નમસ્કાર
૨૩૨
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org