SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૫) ૨૭ મે '૯૮ નંદિગ્રામ આત્મીય ભાઈ, મુંબઈ પહોંચી ગયા ? ત્યારે તો તબિયત ચંગી. આ કાળઝાળ ગરમી લોઢાનેય ગાળી નાખે ત્યારે બિચારું કફડું શી વિસાતમાં? તમતમારે “ગોકુલનો આઈસ્ક્રીમ ઝાપટજો. મારું આ પતાકડું જ મારી તબિયતના વા-વડ ફરકાવશે. મહેમાનો-મુલાકાતીઓનો પ્રવાહ વધતી માયાએ, સાચવીને ચાલું છું. એક મુક્તક (જોડકણું) આજે સવારમાં.... કાંઈ ના ખોતો આવી મળે તો એ વળી પાછું જીવતો હો તો. પત્ર-પુષ્પ નથી મળ્યું. આપણા પત્રોનું હિમાંશીના હાથમાં. તમને એ લખશે. નિરંજન રાજયગુરુ આવી ગયા. શીલચન્દ્રસૂરિ આવતી ૧૦મીએ અહીં આવશે. “ગોપુરમ્ના મિત્રો ભેળા થયા છે, વચ્ચે યાદ રાખવા જેવી વાતો થાય છે. પણ એ બધું વહેતી હવાને હવાલે. મકરન્દ્ર ૨૦૬ સેતુબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy