SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૩) મુંબઈ તા. ૨૦–૨–૯૭ મકરન્દભાઈ, અમે ૮-૨ ના રોજ અહીં આવ્યા છીએ. માર્ચ ૮મી સુધી રહીશું. ભાઈ સુરેશ દલાલ સાથે હમણાં જ વાત થઈ. તમારા પ્રતિરૂપ' ઉપર એ વારી ગયા છે. બીજું, બહેન હિમાંશી શેલતને કહી, આ કામને અગ્રતા આપીને તમારો રચનાઓનો પ૦૦ પાનાંથી વધે નહીં એટલો સંગ્રહ તરત તૈયાર કરી આપે. “ઇમેજ' તરફથી તરત જ તે પ્રકાશન માટે હાથ ધરાશે. તો મારી ખાસ આગ્રહભરી વિનંતી છે કે આ કામ વહેલી તકે પાર પડે તે માટે ઘટતું કરશો. સ્વાથ્ય કેમ રહે છે ? મને અમદાવાદની ઠંડીને કારણે કફની તકલીફ વધી ગઈ હતી. ઓછી થઈ છે, પણ વચ્ચે વચ્ચે તે ઊંઘ બગાડે છે. દેશી દવા ક્વચિત લઉં છું. હવે થોડીક પ્રોસ્ટેટની તકલીફ પણ શરૂ થઈ હોય એમ લાગે છે. તપાસ કરાવી લઈશ. લિ. હ, ભાયાણીના નમસ્કાર ૧૫૬ સેતુબંધ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy