________________
મકરંદભાઈ,
૯–૫ થી ૯૬ અમે મુંબઈ હતાં. ત્યાં મેં તો આવ જા કરવાનું રાખ્યું જ ન હતું. વાંચવાલખવાનું લઈ ગયો હતો. કામ થયું. કફની, વચ્ચે વચ્ચે થોડીક તકલીફ રહી– અહીં આવ્યા પછી પણ થોડીક ચાલુ છે. દેશી ઔષધ વચ્ચે લઉં છું. ખાવાપીવામાં થોડોક મર્યાદાભંગ કરી લઉં છું. પણ ચિંતા રહે તેવું નથી.
(૮૨)
૩૦ મે '૯૫ના પત્રમાં તમારી પ્રસાદી મળી. હોન્ડાના પુસ્તકમાંથી બીજા ઉપયોગી અંશો પણ અવકાશે, ભાષાંતર રૂપે સુલભ કરવા ધારું છું.
૧. ૨.
હમણાં નિમાડી મૃત્યુગીતો ‘મસાણ્યા ગીત' પરનો શ્યામ પરમારનો ૩૦–૩૫ વરસ પહેલાંનો લેખ', મારા ઓજિસાળામાંથી હાથ ચડ્યો. તેની નકલ આ સાથે બીડું છું. એ ગીતો નોંધ સાથે ક્યાંક ગુજરાતીમાં આપી દઈશ. તમારા ટીકા—ટિપ્પણ મોકલશો. સ્વસ્થ હશો.
૧૧૮
અમદાવાદ ૨૧૬૯૫
Jain Education International
હ. ભાયાણીના નમસ્કાર
.
સમ્મેતનત્રિજા ગ્રંથ ૪૬, અં ૪ રૂં. ૬૬o માં પ્રકાશિત. ‘શબ્દસૃષ્ટિ’ જૂન ૧૯૯૬માં પ્રકાશિત.
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org