________________
(૬૭)
અમદાવાદ
તા. ૧પ-૮-૯૪ (નોંધ : તા. ૩-૫-૧૯૯૪ના મકરંદ દવેના રમણલાલ જોશી (ઉદેશ) પરના પત્ર, પ-પ-૯૪ના મકરંદ દવેના હરિવલ્લભ ભાયાણી પરના પત્ર, તથા ૭-૫૯૪ના ભાયાણીના મકરંદ દવે પરના પત્ર – આ તમામ પત્રોના સંદર્ભમાં ભાયાણીએ આ અવતરણ-કંડિકાઓ પત્રરૂપે પાઠવી હોવાનું જણાય છે.)
માઘ, કાળી, જયદેવ જશ, બોપદેવ બળવંત બેહદેવ જોડો કોકદેવ, એવા કવિ અનંત. કળિયુગમાં શિક્ષા કારણે, અવિદ્યા તજવા એણ
શુકબહોંતેરી, સહેજે કરી, વિદ્યાવિલાસી વેણ. જેને જેવું સૂઝશે, તેનું દલ તે ઠામ નંદો, વંદો, તજો ભજો, કવિતાને શું કામ.
(‘સૂડાબહોંતેરી', ૬૧મી કથામાં)
૯૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org