________________
તમને તો આનો અંદરનો મર્મ તરત સૂઝશે.
ચઉબોલા/અબોલાને તમે બોલતી કરવા લાગ્યા છો તમારી આગળ બોલતી થવા લાગી છે તો ચલને દો. કુંદનિકાબહેન, તમે મજામાં હશો. ભરતભાઈનો ટેલિફોન હતો.
હ. ભાયાણીના નમસ્કાર
[કોઈ વાર આંખમાં તીણી શૂળ, હૈયે હળવી ફૂલપરી, તો કોઈવાર આંખમાં હળવી ફૂલપરી, હૈયે તીણી શૂળ.
(‘કીકી’, ‘કનીનિકા’, ‘પૂતળી’ – એ શબ્દો, શબ્દનાં મૂળ અને કુળની ખણખોદ કરવાની આદતે, તરત મનમાં આવ્યા.)]
८०
-
Jain Education International
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org