SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ા શાહ " મને બરાબર યાદ છે અને એ કામ માટે અહીંના મહા નને મળીને કાયમી વ્યવસ્થા કરી લઈશ.’ ' વાત કરતાં કરતાં એક પછી એક પ્રશ્નો ઊભા થતા જ હોય છે. વિમલશ્રીએ વાત વાતમાં કહ્યું': હમેશ ભૂલી જઉ છુ... સ્વામી હું... એક વાત કહેતાં કઈ વાત ?' 4 આપ કોઇ ઉત્તમ ગુણવતી કન્યા સાથે લગ્ન કરવા તૈયાર < થાઓ.' ' લગ્ન કરવા?' ' હા પ્રાણેશ, આપણા લગ્ન પર ધણે! સમય થયા છતાં આપણા ઘરમાં પાણુ' બંધાયું નથી.' વિમલે કહ્યું . < પ્રિયે, જે વસ્તુ ભાગ્યાધીન હેાય છે, તે વસ્તુમાં માનવીએ શા માટે માથું મારવું જોઈએ? વળી ભાગ્યમાં સંતાન હશે તે તે તારાથી જ થશે. અને નહિ હોય તે પાંચ દસ સ્ત્રી પણ પારણું બંધાશે નહિ. એ સિવાય તું તે જાણે છે પત્નીવ્રતની પ્રતિજ્ઞા લીધી છે.' કરીશ તે કે મે' એક પત્ની સ્વામી સામે સ્થિર નજરે જોઈ રહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy