SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ મુ’: ચીતુર્માસ પૂ રુ થયું. દેદા શા અને વિમલશ્રીએ વેળામણ કર્યુ અને એ કોસ દૂરના ગામે વાળાવવા આવેલા સર્વાંને જમાડયાં. પરંતુ દેદા શાહ તે પર્વાધિરાજના દિવસોમાં વિદ્યાપુરી નગરીમાં ભારે પ્રખ્યાત થઈ ગયા. : સત્કાર...! તેણે એ નેકારશી જમાડી. એક અંતરવાણાની ને ખીજી પારણાની. એ સિવાય અડાઈ મહેૉત્સવ ઘણા જ ઉલ્લાસથી કર્યાં. ભગવાન મહાવીર પરમાત્માના જન્મ વાંચનના દિવસે તેણે પિત્તળની થાળીએની લહાણી કરી. અને નવા વર્ષના પ્રથમ દિવસે તેણે શ્રી, જૈન સંધના આગેવાનેને દસ હજાર સાનૈયા આપી એક ભેાનશાળા કાયમ માટે ચાલુ રહે અને જૈત જૈનેતર સકાઈ ત્રણ દિવસ જમી શકે એવી વ્યવસ્થા કરી. શ્રી સઘના આગેવાને એ આવા દાનવીર દેદા શાહની ખૂબ ખૂબ અનુમાદના કરી. સહુના મનમાં થયું કે દેદા શાહ માત્ર ધીને વેપાર કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy