________________
૨૭૯
યાત્રાએ..! સાથે વાટાઘાટ કરીને દેદ શાહે ત્યાં નાગનાથ મહાદેવનું એક મંદિર બંધાવાનું નકકી કર્યું.
શૈશાખ સુદ ત્રીજના દિવસે પેથડકુમારૂં નિશાળગરણ કર વામાં આવ્યું. નગરીનાં પાંચેય શ્રીજિન મંદિરમાં પૂજા આંગી રચાવવામાં આવી. શાળામાં બધા બાળકોને છેતી, ચાદર, એક એક રૂપિયો ને મીઠાઈનો એક એક પડે આપવામાં આવ્યો. સમગ્ર નગરીનાં તમામ ઘેર જેટલાં બાળકો હોય તેટલા મીઠાઈના પડા ને એક એક રૂપિયો વહેંચવામાં આવ્યો. આ કાર્યમાં જ્ઞાતિવાર પટેલોએ સારી એવી સહાય કરી. કારણ કે નગરીમાં ક્યા સ્થળે કેટલાં ઘર છે તેની યાદી દરેક જ્ઞાતિનાં પટેલો પાસે રહેતી એટલે સાંજ પડે તે અગાઉ આ કામ પતી ગયું
પેથડને પાઠશાળામાં દાખલ કર્યાના સમાચાર પણ તેણે નાગિની દેવીને અને બીજા બેચાર સગાઓને મોકલી આપ્યા.
બીજા પાંચ વર્ષ પસાર થયા.
ઘીના વ્યાપારમાં સારી એવી પ્રાપ્તિ ને નામના પ્રાપ્ત થઈ હતી. લગભગ એકાદ લાખથી વધારે સોનૈયા ભેગા થઈ શકયા હતા. માત્ર વીસ સેનૈયમાં દેદાશાહે નાંદુરીમાં વ્યવસાય શરૂ કર્યો હતો. સાવ નાના પાયા પર, આજ તે જ વ્યવસાય લગભગ પચાસ માણસ માટે આશ્રયરૂપ બની ગયો હતો. જાહોજલાલી ઊભી થઈ હોવા છતાં દેદ શાહના ઘરમાં તે અંગ પર એવી ને એવી સાદાઈ રહેતી હતી. તેમને જેનારો કદી પણ ક૯પી શકે નહિ કે આ સુવર્ણને દાનેશ્વરી દેદ શાહ છે, જેણે ભવ્ય ઉપાશ્રય બંધાવ્યો છે. સેંકડે વાવ ફુવારૂપ જળાશયે બંધાવ્યા છે, ઢોરઢાંખરને પાણી પ્રાપ્ત થાય એવા અવાડાઓ બંધાવ્યા છે, વીસેક જેટલા જિનાલનાં જીર્ણોદ્ધાર કરાવ્યા છે, પાંચ સાત ધર્મશાળાઓ બંધાવી છે. શ્રી હનુમાનજીની દેરીઓ, શ્રી. શિવાલ, સાત્વિક માતાના મંદિરે રામમંદિર, કૃષ્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org