SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રા શાક એ નિયમ પ્રમાણે દેદા શાહે એક નાની ધમકથા શરૂ કરી. દેદા શાહને શ્રદ્ધા હતી કે પત્ની સગર્ભા હોય ત્યારે તેને ઉત્તમ અને પ્રેરક ધમ કથાઓ કહેવાથી તેનુ ચિત્ત સ્વચ્છ રહે છે, હૃદયને ખળ મળે છે, અને ગર્ભને પરાક્ષ રીતે ઉત્તમ સંસ્કાર મળે છે. ધર્મ કથા પૂરી કરીને અને સૂઈ ગયા. ૨૪૨ દેદા શાહુ હમેશ કરતાં વહેલા ઊઠવા અને રામભાઈ ને ત્યાં ગયા. રામભાઈ એ શેઠને દૂધ આપવાનુ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર્યુ ............ કારણકે તેમને ત્યાં બાર ગાયા દૂઝણી હતી અને રોડની જમવાની નિમંત્રણની ભાવના પણ સત્હારી. આમ દુધનું નકકી કરીને દેદા શાય઼ ઘેર આવી ગયા. પ્રતિક્રમણ્ આદિ નિત્ય કર્મ કરી પ્રાતઃકાથી પરવાદી બંને માસે શ્રી, જિન પ્રસાદ તરફ ગયા. તે પાક શાસ્ત્રીએ આવી ગયા અને દૂધનાં ખાઘરણાંએ પણ આવી ગયાં. વિમલત્રોએ પાકશાસ્ત્રીને શું શું બનાવવાનું છે તે સમજણ આપી. પાક શાસ્ત્રીઓએ તરત ફળીમાં લખંડના ચૂલા ગોઠવી દીધા અને રસાઇ ને! પ્રારંભ કર્યો. દિવસના ખીજો પ્રહર પૂરે થાય તે પહેલાં જ સઘળી રસે ઈ પતી ગઈ હતી...વિમલશ્રીએ સ્વામીને કહ્યું : હવે આપ મેનને તેડવા જાઓ...રસાઈ તૈયાર છે. · - ઉત્તમ...પેલા હાર તે વસ્ત્રોની જોડી આવી ગયાં છે...મે તારા મજૂસમાં મૂકયાં છે...યાદ રાખજે...હું જઉ છું.' ત્યાં તે ડેલી બહાર રથ આવ્યાં હોવાને અવાજ સંભળાયા... ડેલીનું દ્વાર ખુલ્લું હતું. નારંગની પોતાની દાસીએ સાથે ડેલીમાં દાખલ થઈ. દેદા શાહે પત્ની સામે જોઈ ને કહ્યું : એક તે! આવી ગઈ. આવ, તેનુ સ્વાગત કરીએ.’ તરત શેઠરશેઠાણી ઓસરી ઉતર્યાં. ત્યાં તે For Private & Personal Use Only Jain Education International નાગની સામી www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy