________________
ઢા શાહે
દેદા શાહ પોતાના એરડે ગયા અને પૂજાનાં વસ્ત્રો ધારણ કરી કપુર કૈસર આદિથી ભરેલા પૂજાના દાખડેા લીધેા અને તે તરત મહોલ્લાના મંદિરે ગયા.
૨૦૪
આ એવા સમય હતા કે જૈન દરશનાં દ્વાર અભંગ ગણાતાં હતાં અર્થાત કોઈ પણ મંદિશના દિવસના પ્રથમ પ્રહરથી રાત્રિના પ્રથમ પ્રહરનાં અંત સુધી મદિરા ખુલ્લાં રહેતાં. મદિરામાં કદાચ કરાડ રૂપિયાની કિંમતનાં રત્નાના અલંકારે! હાય તે પણ જનતા દેવ દ્રવ્ય પ્રત્યે કદી કુષ્ટિ કરતી નહોતી.
દેદ્દા શાહ દન, પૂજન, ચૈતન્ય આદિ કરીને ઘેર આવ્યા ત્યારે દિવસના ચેથા પ્રહરના પ્રારંભ થઈ ગયા હતા. રસાયણ, રામ વાળી, દાસી વગેરે પોતપોતાના કામે બેસી ગયાં હતાં. વિમલશ્રી ખાટ ઉપર ખેડી ખેડી સ્વામીની રાહ જોઈ રહી હતી.
દેદા શાહે વસ્ત્રો બદલાવ્યા. વિમલશ્રીએ તરત એસરીમાં ભાણુ મંડાવ્યું. દેદા શાહ હાથમુખ સ્વચ્છ કરીને જમવા બેઠા. હવે કાંઈ વાળુ કરવાપણું રહ્યું નહતું. કારણ કે સૂર્ય નમતા થયા હતા. ભેાજનથી નિવૃત્ત થઈ શેઠજી પુન: પાટ પર આવ્યા. વિમલશ્રીએ પણ વાળું પતાવી લીધું અને ખાટ પાસે એસરીની થાંભલીનુ આડીગણ દઈ શકાય તે રીતે ચાકળા બિાવીને બેઠા.
દેદ્દા શાહ પત્નીના વદન સામે સ્થિર નજરે જોઈ રહ્યા. મનમાં થયું, જેણે પુરતા પુણ્ય કર્યાં હેય તેને જ આવી સુ ંદર, સાત્વિક અને સદ્ગુણી પત્ની પ્રાપ્ત થાય, તે મે એ પ્રશ્ન કર્યાં : વિમલ, તારી તબિયત તે સારી લાગે છે. દાન દેવામાં કોઈ દિવસ ખાલી નથી ગયેાને?'
*
અને અભાવ
ખાલી શા માટે જાય ? અગવડતાવાળા, ગરીબ માણ્યે અને માયકા તા વરસાદની એલીમાં પણ આવતા હતા. દુઃખ કેટલા કપરા હોય છે? અરે હા,
આપા જૂના ગામની કેાઈ
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org