________________
૧૬૪
દેદ્દા શો
દુઃખા પીવાની તાકાત સંસારમાં નારી સિવાય કેાનામાં છે ? આવી પ્રબળા નારી ધારે તે કરી શકે છે. મુનીવાને, મહાપુરૂષાને કે ગમે તેવા સાધકને પણ તે પાતાની શક્તિ વડે પોતાના નયન પલ્લવ રૂપી કારાગારમાં ઝકડી લે છે.
કાવ્યને ભાવ ઘણા ઉત્તમ હતા. જાણે પુરુષો સામે એક પડકાર સમેા બની ગયા !
ગીત પૂરું થયું.
સહુએ ધન્ય ધન્ય વડે વધાઇ કરી.
<
નાગિની દેવી સહુને નમન કરીને પેાતાના આસન પર બેસી ગઈ. અને નાંદુરી નગરીને નવજવાન, આકષ ક અને કંઠમાં ભરેલા દર્દ વડે ગાનારા કવિ રસિક ભાટ ઊભે થયે. સવને નમન કરી તેણે દેવી સરસ્વતીની મૂર્તિ સામે જોઇ મસ્તક નમાયું. તે મેધગ'ભીર સ્વરે આયેા : આ ભવ્ય કવિ સમેલનનાં યજમાન શ્રી નાગિનીદેવીનુ કાવ્ય સાંભળીને મારું હૃદય પ્રસન્ન બન્યુ છે પર તુ દેવીશ્રીએ નારીની પ્રબળ શક્તિને બિરદાવવા જતાં પુરુષની વિરાટ શક્તિના જે પ્રચ્છન્ન ઉપહાર કર્યાં છે તે મને બરાબર નથી લાગ્યા. હું અત્યારે એક એવા પુરુષનું ચિત્ર રજૂ કરીશ કેજે પુરુષને મેં નજરે જોયેલા છે, જે પુરુષ મન, વચન અને કર્મથી સ્વદારા સ ંતોષ વ્રતમાં પણ સંયમીપણે જીવે છે. જે સુવર્ણના દાતાર તરીકે જાહેર થયેલા હાવા છતાં અને જેણે લાખા સેવૈયાએ પોતાના નામની પણ લાલસા સેવ્યા વગર વાપર્યાં છે. નવાણા બધાવ્યા છે, ભેાજનગૃહે ઊભા કર્યાં છે. દરેક સપ્રદાયમાં દેવસ્થાનાનાં છĒહાર માટે ધન આપતા જ રહે છે. તે પુરુષને નથી કતિ રૂપી નારી ચલાયમાન કરી શકી કે નથી કોઈ નવયૌવના રૂપવતી તેના પર જાદુ બિછાવી શકી. આવા આ નવજવાન પુરુષ અન્ય કાર્ય નથી પર ંતુ આ નગરીને જ વતની દેદા થાય છે. જેની તેજસ્વિની પત્ની વિમલશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org