________________
કવિ સ'મેલન !
૧૬૫
આજ પણ પેાતાના સાદા નિવાસમાં રોજ સવારે સવારોર સેનાનું દાન પ્રસન્નચિત્તો આપે છે. આ નગરી જેની જમભેામકા છે અને જેના વડવાએ આ નગરીમાં જીવ્યા હતા તે શ્રી દેદા શાહનું એક પ્રશસ્તિ કાવ્ય મેં બનાવ્યુ` છે. જે હુ' આપ સર્વ સમક્ષ વિનમ્રભાવે રજુ કરું છું.'
હનાદ વડે રગમ'ડપ ગહેકી ઊઠયો.
રસિક ભાટે કાવ્ય ગાનના પ્રારંભ કર્યાં. ત્રિભંગી છંદમાં બનાવેલું આ કાવ્ય ભાષાની ભવ્ય સ ંગીતથી સભર બન્યું હતું. એક તેા કંઠે મધુર, ગંભીર, વ્રજ ભાષાના પચરંગી સુશોભનથી મઢેલુ કાવ્ય અરે દેદા શાહના દાનવીરપણાના, ભક્તિ શ્રદ્ધાને અને ચારિત્ર્યવાનપણાના ઉદાત્ત ભાવ !
જેમ અષાઢમાં મેરલે ટહુકે અને તેને મધુર ગંભીર સ્વર વનવગડા વીંઝતા વીઝતા કાઈ ગિરિગહરને સ્પશી જાય તેમ કવિના યુરક સાંભળનારના અંતસ્તરને સ્પર્શવા લાગ્યા.
એ ઘટિકા પર્યંત કાવ્ય ચાહ્યું. કાવ્યમાં કવિએ નાંદુરી નગ રીના મહારાજાની પણ ખબર લઈ નાખી હતી અને દેદા શાહને નાંદુરીમાંથી ભાગવું પડયું. તેને નાંદુરી નગરી અને રાજ્યની પઢતીનાં પાદચિહ્ન રૂપે ગણાવ્યું હતું. કવિએ ન ંદુરીના જૈન સંઘને પણ છેડયો નહાતા આમ આખું કાવ્ય દેદા શાહની પ્રશસ્તિનુ હોવા છતાં કવિએ રાજના કમચારીએ, રાજા, મ ત્રી, શેઠિયાઓ વગેરેને બરાબર સંભળાવ્યું હતું.
વળી આજના આ સમારંભમાં નગરીના ગણમાન્ય નાગરિકે અને એ રાજકર્માંચારીઓને પણ નિયંત્રિત કર્યાં હતા. તે સિવાય શ્રી જૈનસન્નતા ત્રણેક જૌન જુવાના પણ હતા.
આમ આ કાવ્યમાત્ર સમારભ પુરતું મર્યાદિત અને તેમ નહેતુ પણ સમગ્ર નગરીમાં તેની જાહેરાત થવાના પુરતા સંભવ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org