________________
૧૩
કૈા શાહ
હું મિથ્યા. વચતી ન ખતું અને આપ કહા છે તે રીતનેા ઉપાશ્રય બનાવી શકું.' દેદા શાહે કહ્યું.
બધા વિચારમાં પડી ગયા. ઘેાડી પળેા પછી મુનિશ્રીએ કહ્યુ` : • દેદા શેઠ આપની ભાવના સવ અનુકરણીય છે. આપને નામ માટે કીતિ કે એવા કાઈ મેહ નથી તે નાનીસૂની વાત નથી, પણ્ મને એક મધ્યમ માર્ગ સૂઝે છે. આ ઉપાશ્રયમાં પૂજ્ય શ્રી પૂજતી ગાદી છે અને તેની જમણી તરફ શ્રી પદ્માવતી દેવીનું નાનું મંદિર છે. આપ ઉપાશ્રયમાં શ્રી પદ્માવતી દેવીના મંદિરને જરૂર સેાના વડે મઢાવી શકા છે. એમ થવાથી આપ મેથ્યુ મિથ્યા નહિ થાય અને ઉપાશ્રયને આદશ જળવાઈ રહેશે.’
આ માગ સહુને બેસી ગયેા. ત્યાર પછી હ્રષ, આનંદ અને ઉલ્લ્લાસપૂર્વક સહુ ઊભા થયા.
*
એ
અહાર નીકળ્યા પછી નગરશેઠે દેદા શાહને કહ્યું : હવે મારા પર એક કૃપા કરો. આપ ધર્મશાળામાં રહેા શ્રીસધ માટે ભારે શરમાવાતું ગણાય. આપની સાથે હું આવું છું. ત્યાંથી આપને જે કંઈ સરસામાન હોય તે વાસમાં લઈ આવીએ.
નગરશેઠની ભાવનાના અનાદર કેમ થઈ શકે ?
દેદા શાહ,
તે અમારા
એમ જ થયુ.
બીજે દિવસે વ્યાખ્યા વખતે આખા ઉપાશ્રય ચિકકાર ભરાઈ ગયેા. કારણ કે આ વાત છાની રહી શકી નહોતી, તેથી સ્ત્રી પુરુષા વગેરે ઘણા આવ્યા હતા.
Jain Education International
ધમ શાળાએ
મારા અતિથિ
મહારાજ સાહેબે માંગલિક કહીને સાદાઈથી જીવવામાં કેટલે લાભ છે અને ચિત્ત પરિગ્રહમાં ખૂંચતું નથી તે વાત પોતાની શૈલીમાં જણાવી અને દેદા શાહના દાખલા આપતાં કહ્યું : · વિદ્યાપુર નગરીના ાવરત્ન શ્રી, દેશ શાહ આજ આ નગરીના શ્રીસંધના પાણા
'
For Private & Personal Use Only
www.jainelibrary.org