SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્માનું મિલન ૧૨૫ મહાત્મા ઊભા રહી ગયા... માળી પણ ડેમણી સામે જોતા ઊભા રહી ગયા. ચેડીજ પળામાં ડમણી આવી પહોંચી. દેદા શાહ ઝડપથી ઉતરીને ઉતાવળી ગતિએ ઝાંપા પાસે પહોંચ્યા કઈ પણ મેલ્યા વગર તે મહાત્માનાં ચરણમાં ઢળી પડયો. મહાત્માએ તેને પ્રેમથી ઊભા કર્યાં અને હૈયા સરસા દબાવ્યા. કહ્યું:“મેટા,મેં તે તને ના પાડી હતી ને !' ‘ હું સમજું` છુ.... પશુ જીવ કેમ માને? હવે તે આપનાં દર્શનની આશા કેવી રીતે ઊભી થાય? મહાત્મન આપ સુખ શાતામાં રહેજે. આપના ઉપદેશનું પાલન એ જ મારું ક બ્ય બનશે.' કહેતાં કહેતાં દેદા શાહ ગળગળા થઈ ગયાં. ત્યાર પછી ધમ માં સ્થિર રહેવાનુ` કહીને મહાત્મા ચાલતા થયા 'તે તેમની પાછળ થોડે સુધી ગયા...પણ આ વૃદ્ધ મહાત્માની ગત એટલી ઝડપી હતી કે બંનેને શકાઈ જવુ પડયુ હતું. પ્રાત કાળના સમય હતેા... ઉષા દર્શનને ઘેાડી વાર હતી અને મહાત્મા દૃષ્ટિ મર્યાદાથી દૂર થયા ત્યારે દેદા શાહ અને માળી પાછા ફર્યાં. માળી જોઈ શક્યો કે દેદા શાહ પેાતાના ખેસના છેડા વડે આંસુ લૂછી રહ્યા છે. 'તે ઝાંપા પાસે આવ્યા. * દેદા શાહે ડમણીમાં એક રોપ્યમુદ્રાની કેથળી રાખી હતી તે અહાર કાઢીને માળી તરફ ધરતાં એસ્થેા : ‘ ભાઈ, ગુરૂદેવની આટલી પ્રસાદી સંભાળજે. એક હજાર રૂપૈયા છે... તારે જે કાંઈ લાવવુ કરવું હોય તે ખુશીથી ખરીદછે.’ માળી દેદા શાહના ચરણમાં ઢળી પડયો. દેદા શાહ ડમણીમાં બેઠા અને ડખણી ધર્મશાળા તરફ વિદાય થઈ. દેદા શાહ સ્નાન પૂજનથી નિવૃત્ત થઈ પેાતાના ઉતારે આવ્યા. ગામના ઉપાશ્રયમાં પેાતાના ચાર શિષ્યા સાથે એક મુનિવર બિરાજતા હતા એને હજી થેઢા દિવસે રાકવાના હતા. આ સમાચાર દેદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy