________________
૧૨૪
મહાત્માએ દેદા શાહના વાંસા પર ધમ્બે ‘ નહિ મેટા, એવા સ્મરણેાના વનમાં જઈશ નહિ. સ્થળ છે કે ત્યાં કાઈ યાત્રાળુ આવે નહિ એ તે। થઈ જશે. તુ તારે તીર્થસ્થાનેામાં ભાજનગૃહા યાત્રિકોને લાભ મળે.'
વાત વાતમાં રાત્રિના પ્રથમ પ્રહર પૂરા થવા આવ્યેા હતા. દેદા શાહે વિદાય લીધી.
દેદ્દા શાહ
મારીને કહ્યું :
વળી તે એવુ આપે!આપ નષ્ટ બનાવજે જેથી
:
બીજે દિવસે ચૈત્યદર્શીન, સ્નાન શ્રીજિનપૂજન આદિ કાર્યા પતાવીને દેદા શાહ મહાત્મા નાગાનને મળવા આવ્યા. ખૂખવાતા કરી, વિવિધ કાર્યો અ ંગે માર્ગદર્શન લીધું. સાંજનું વાળુ પણ માળીને કહીને ત્યાં જ કર્યું અને રાતે પાતાના ઉતારે પાછા ફર્યાં. જતી વખતે મહાત્માએ કહ્યું, · દેદા શાહ, શુભ કાર્યમાં જરાયે વિલંબ ન કરતે. હું તેા આવતીકાલે વહેલી સવારે ચાહ્યા જઇશ એટલે ધમમાં અટલ રહેજે; તારી સાદાઈ એજ તારા શણગાર છે. આવતી કાલે વહેલી સવારે તુ આંટા ન ખાઈશ.' દેદા શાહે સજળ નયને ામણીમાં બેસી ગયા હતા.
મહાત્મા નાગાનને પશુ દેદા શાહને મળ્યા પછી પૂરતા સતેષ થયેા હતેા કે તેએએ સુપાત્રના હાથમાં પેાતાની સુવણૢસિદ્ધિ સાંપી છે.
અને વહેલી સવારે સિદ્ધ નાગાર્જુન ભગવંતનું સ્મરણ કરીને કુટિરમાંથી બહાર નીકળ્યા.
માળી ત્યાં જ ઊભા હતા; માળીએ સાષ્ટાંગ દવત કર્યાં અને પ્રશ્ન કર્યો : ‘ ભગવત, હવે આપના દનને યાગ કયારે મળશે ? ’ ભાઈ, સાધુને કાઈ બરાસે! નહ. હિમાલયથી યાત્રાએ
જઉં છુ. તુ ભગવાનને ભૂલીશ નહીં.' દહી મહાત્મા આગળ વધ્યા. આંબાવાડિયાના દ્વાર પામે આવતાં જ દેદા શાહની ડમી આવતી દેખાણી.
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org