SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ દેદ્દા શાહ < તે આપે એક ઉપકાર કરવા પડશે. આપ રથ કે કાઈ વાહન ન મેાકલશેા. પશુઓથી ચાલતા વાહનામાં બેસવાથી મનને જરા દુ:ખ થાય છે.' દેદા શાહે કહ્યું. < આપે ઘરમાં રચ કે વાહન કશુ રાખ્યુ નથી ?' મહારાજાએ ૧૦૪ પૂછ્યું. C . ‘તા. કૃપાનાથ, ચાલવાના આનદ જતેા કરીને પશુમાને શા માટે હેરાન કરવાં જોઈએ ? ' હસતાં હસતાં દેદા શાહે કહ્યું. તો પછી પરગામ જવું હોય ત્યારે...? ' રાણીએ કહ્યું. દેદા શાહે કહ્યું : ‘ મહાદેવી, એવા પ્રસંગે કાઈ ગાડું કે રથ લાડે લેવા પડે. સંસારમાં રહીને જેટલુ સંભાળી શકાય તેટલુ સારુ એમ અમે અને માનીએ છીએ. અમારા અંગત ઉપયાગ માટે જેટલા અપ પરિગ્રહ થાય તેટલે કરીએ છીએ.' • ઉત્તમ ! આવા કલિકાળમાં આટલું જાળવવું તે પણ માટી વાત છે, શેઠજી, આપ સમા પ્રજાજને એજ અમારી શાના છે અને સાત્વિક પુરુષનાં પુણ્ય પ્રભાવે જ રાજ્ય સુખી અને સ ંતેાષી રહે છે.' મહારાજાએ કહ્યું. સહુને પેાતાની પ્રશંસા ગમતી હોય છે, પણ દેા શાહ એમાં અપવાદરૂપ હતા. તેઓને પ્રશ ંસા ગમતી નહેાતી. તે ધરતી તરફ જોઈને મૌન એસી રહ્યા. મહારાજાએ દેદા શાહ સામે જોઈને કહ્યું : ‘ શેઠજી એક પ્રશ્ન અંગે અમે આપને ખેાલાવ્યા છે. ' આજ્ઞા કરી મહારાજ.' આપના લગ્ન જીવન પર દશેક વર્ષે તે। વીત્યાં હશે...’ ' હા મહારાજ...' " મેં સાંભળ્યુ છે કે આપને આંગણે બાળકનો કલરવ નથી. એ સાંભળીને મને થયું કે આવા પુણ્યશાળીને ત્યાં બાળક ન હોય C Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy