________________
નારાયણ !
૮૩ લહમીદેવીની તારા પર કૃપા ઉતરશે.મહાલક્ષ્મીનો મહામંત્ર હું તને ચાર ઘટિકામાં શીખવી દઈશતારે માત્ર ત્રણ જ દિવસ અખંડ ધૂપદિપ રાખીને જાપ કરવાનો છે...મારાં ભાભી પણ સાથે બેસી શકે છે. વળી મહાલક્ષ્મી સમકિતધારી દેવી છે....શ્રી જિનેશ્વરના ભક્તોને સહાય કરવા સદા તત્પર રહે છે.” નારાયણે ભાવભર્યા સ્વરે કહ્યું.
ભાવડ ખડખડાટ હસી પડો.
ભાવડને હસતે જેઈને નારાયણ ચમકો... અને બો : “કેમ હસે છે? શું તને મારા શબ્દોમાં શ્રદ્ધા -નથી બેસતી ? ”
નારાયણ, તું હજુ એને એ ભેળો રહ્યો. તારા પ્રત્યે મને શ્રદ્ધા ન હોય એવું તું કેવી રીતે કલ્પી શકે છે? હું હસ્ય છું તારી પ્રેમભાવના પાછળ છુપાચેલા અજ્ઞાનને..”
“હું સમજે નહિં..અજ્ઞાન કેવી રીતે ? હું ખરેખર કહું છું મંત્રશાસ્ત્રમાં હું પ્રવીણ બન્યો છું. ”
ભાવડે હસતાં હસતાં કહ્યું : “ તું મને એક સવાલનો જવાબ દે.”
કહે...”
“શુભાશુભ કર્મનાં ફળ તો માનવીએ ભેગવવા પડે છે ?”
હા...” મારાં કોઈ અશુભકર્મને ઉદયકાળ અત્યારે ચાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org