________________
વિયેાગનાં અશ્રુ !
૬૧.
ભાવથી શ્રી જિન પૂજન, શ્રી જિનભક્તિ અને શ્રી અરિહંતના સ્વરૂપની ભાવના ભાવી.
તેએ ઉલ્લાસભર્યા હૃદયે શ્રી જિનપ્રસાદને પ્રણિપાત કરીને પેાતાના ઉતારે જવા મહાર નીકળ્યા. વીસેક ક્રમ . ચાલતાં જ એક ગૃહસ્થે ભાવડશેઠ સામે જોઇને કહ્યું: “ કાણુ, ભાવડ શેઠ ?
""
ભાવડ આ ગૃહસ્થ સામે જોઇ રહ્યો.
ગૃહસ્થે નજીક આવી પ્રણામ કરતાં કહ્યું : “ આપે મને ન એળખ્યા ? ”
“ આપને કયાંક જોયા હાય એવા
ભાવડે કહ્યું : આભાસ થાય છે.”
“ હુ. વ માનપુરના વીરચંદ...”
“ કઈક યાદ આવે છે.પરંતુ...''
'
વચ્ચે જ વીરચંદે કહ્યું': ભાવડ શેઠ, એ વરસ
ખસે
પહેલાં હુ. કાંપિલ્યપુર હતેા. મારે સુવર્ણ મુદ્રાની જરૂર હતી...આપે મને વગર સંકોચે કાઢી આપી હતી. મારા પરિચય પણ નહાતા માગ્યા...માત્ર નામ લખ્યું હતું. મે આપને તરત મેાકલી આપવાનું જણાવ્યુ હતુ...પરતુ મારે મગધના પ્રવાસે જવુ' પડયુ. એટલે હું મેકલી શકયા નથી હું અહી... આઠ દિવસથી આવ્યે છુ... કાંપિયપુરને કાક સથવારે શેાધતે હતેા...પણ કોઈ મળ્યું નહિ...આજ આપ જ મળી ગયા.”
ભાવૐ કહ્યું : “ હવે મને યાદ આવ્યુ....ચાલે મારા ઉતારે પધારા.. ભાજન કરીને નીરાંતે જજો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org