________________
ભાવડ શાહ
“ શેઠજી, હુ· તેા અત્યારે જ છું. મારી સાથે દસમાર માણસા છે....ગાડાં પણ તૈયાર થઈ ગયાં છે...હવે આપ મને કૃપા કરીને ઋણ મુક્ત કરે....આપ કઈ ધર્મશાળામાં ઉતર્યાં છે ? ”
૬૨
“ સામે દેખાય તે સુ ંદરશેઠની ધ શાળમાં.... પરંતુ આપ જમવા તા પધારો...”
66
ક્ષમા માગુ છુ.....ભાજન પતાવીને પ્રયાણ માટે તૈયાર જ થઈ ગયા છીએ...હું હમણાં જ આવું છું” “ વીરચંદભાઇ, ઉતાવળની કાંઈ જરૂર નથી. આપના પ્રવાસ લાંખે છે....રસ્તામાં જરૂર પડશે....પછી ગમે ત્યારે માકલશા તે ચે ચાલશે.”
શેઠજી, હુ· ઘેરથી નીકળ્યેા ત્યારે જોખમ સાથે જ રાખ્યુ હતુ....અહીં કાઇ સંગાથ ન મળ્યો....હું હમણા જ આવું છુ..” કહી વીરચ’૬ પેાતાના ગાડાએ તરફ વળ્યેા. ભાવડ ને ભાગ્યવતી ઉતારે ગયાં. વસ્ત્રો બદલાવીને ભાવડ તૈયાર થશે. ત્યાંજ વીરચ’દ્ર ખસે સુવણ મુદ્રાએ લઈ ને આવી પહોંચે.
આભાર માન્ય.
ભાવડને આજ અણધારી ઉઘરાણી પ્રાપ્ત થઈ હતી. તેના મનમાં થયું..શાસન દેવની કૃપાથી યાત્રાના સ્થળે અસે। સુવણ મુદ્રાએ મળી છે...તે આ સ્થળે જ વપરાવી જોઈ એ.
'
વીરચ'દે ભાવડ શેઠના ઘણા જ ઘેાડી વાર બેસીને તે વિદાય થયેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org