________________
४८
ભાવડ શાહ
“ગાડું ગામ બહાર ઊભું રખાવ્યું છે ને અમારે નમતા પિોરે ઉપડવાનું છે...” ભાડે કહ્યું.
પણ એમ કાંઈ ચાલે ! મલકચંદને મળ્યા વગર. જશે ? ના...ના તે ઈ ગાંડી મારા માથે ઝાડવાં જ વાવે ! ના ભઈ, એટલે આવ્યા છે તી પાંચપંદરદી નીરાંતે રોકાઈને જાઓ... ગિરનાર કાંઈ છેટે નથી બે અઢી દીને રસ્તો છે...”
એક ઓરડામાં સુરજ અને ભાગ્યવતી વાત કરતાં બેઠાં હતાં. નેકરે શેઠ બહારગામ ગયા હોવાના આપેલા સમાચાર સાંભળીને સુરજ બધું સમજી ગઈ. પણ શું કરે ? પિતાની જાંગ કેની પાસે ખુલ્લી કરાય?
બહારથી ડોશીએ બુમ મારીઃ “તારા ભાઈ તે નમતા બપોરે જ જવાના છે..મે”થી સમજતા નથી મલુકચંદ હોત તે સમજાવત..”
ભાડે કહ્યું: “મા, આમાં સમજવા ન સમજવાનું કાંઈ છે નહિ. અમારે દસમની સાંજ સુધીમાં તળાટીએ પિચી જાવું પડે તેમ છે. ત્રણ જાત્રા કરવી છે.. ને ફા |
દશને અપવાસ કરે છે. એટલે આ વખત તો મને માફ જ કરો .”
સુરજ બહાર આવી અને સાસુ સામે જોઈને બોલી : બાઈજી, મારા ભાભીએ મને બધી વાત કરી છે. અત્યારે મારા ભાઈભાભી શેકાઈ શકે તેમ નથી. આમ તે રસોઈ તૈયાર જ થઈ ગયેલી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org