________________
ભાઈ બહેન !
મલુકચંદ્રે પોતાના મુનિમને કહ્યું: “ હુ' આપણી વાડીએ જાઉ છુ....રાજમેળ ને આવા લેતા જાઉ” છું... ત્યાં લીમડાનાં છાચે નામાનુ કામ થઈ જાશે. દાંત કલમ પણ તૈયાર કરજો.”
અડધી ઘડીમાં જ મલુકચંદ એ ચેપડા ને દાત ખડીચેા લઈ ને વાડી તરફ વિદાય થયેા. ગમના દરવાજા બહાર નીકળતાં જ રાઘવે મલુકચંદ શેઠને જોયા . તેના મનમાં થયું, કાંક કામે જતા લાગે છે એટલે ટેક કરવી તે ઠીક નહિ.
૪૭
મલુકચંદ મનમાં અનેક તર્કવિતર્ક કરતા કરતા વાડીના મારગે વળી ગર્ચા. રાઘવ ગાડુ’-બળદ વગેરે આંબાવાડીના રખવાળને ભળાવીને મલુકચ દશેઠના ઘેર જવા જ નિકળ્યેા હતેા.
ભાવડ એસરીમાં આંધેલી ખાટ પર બેઠા હતા... તેની સામે બેનની નણંદ અને સાસુ ચાકળે બેઠાં હતાં ત્યાં પેઢીએ ગયેલા નાકર આવ્યેા. ડાશીમાએ કહ્યું : “ મલુકચંદ આવે છે ને ? ”
ઃઃ
“ ખા, શેઠ તેા પેઢીએ છે જ નહિ...મુનિમને પૂછયુ' એટલે ખબર મળ્યા કે કૈક દરબાર હાચે પરગામ ગીયા છે ને સાંજે આવશે.’’
મા પણ મલુકચંઢની જ હતીને ! બધુ સમજી ગઈ... તેણે ભાવડ સામે જોઇને કહ્યું : “ ભાવડશેઠ, એકલાનાં માથે અધેા ભાર હાય તઈ બધી પાંતીના વેપાર ઉપાડવા પડે છે... પણ અમે છઇ તમને કાઈ પાંતીની મેાળપ નહિં જણાવા દુઈ ..તમારા સરસામાન કયાં છે ? ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org