________________
લાવડ શાહ
કેમ બની ગયા છે ? હું' ખરેખર કહુ છું કે તમે જ મારું સર્વસ્વ છે...દર, દાગીના મધુ· તમારામાં જ છે” “ હાથે કામ કરવું પડે !! ”
૩૪
પત્ની હસી પડી અને હસતાં હસતાં ખેલી: “શુ આપને એમ લાગે છે કે મને ઘરકામ કરવુ' ગમતુ નથી ? ખરું કહું તે. આટલા બધા માણસેાથી જ હું થાકી જઉં છું.”
“ તે હવે વાત સાંભળ..' કહી ભાવડે ધૈ પૂર્ણાંક અને સ્થિર સ્વરે સ્વરૂપચંદે આપેલા સમાચાર કહી સંભળાવ્યા. આવા સમાચાર સાંભળ્યા પછી ભાગ્યવતી થેાડીવાર માટે અવાક્ બની ગઈ. સ્વામી પરિહાસ તા નહિ કરતા હાયને ? ના...એમના ચહેરા પર પરિહાસની એક પણ રેખા નથી. તે ખેલી : આ વાતની આપે પાકી ખાત્રી કરી લીધી છે ? ’’
66
સ્વરૂપચ એક ખાનદાન અને શ્રીમંત પિતાને પુત્ર છે...આ વાત ફેલાય નહિ એટલા ખાતર તે જાતે કહેવા આવ્યો હતેા....બિમાર કરમચંઢ પણ એને ત્યાં છે.... એટલે આ વાતમાં સંશય રાખવાનું કાઇ કારણ નથી.’’ “ ખરાખર છે...તેા હવે શુ' કરવા ધારી છે ? ” પહેલુ' કામ દેણું પતાવવાનું કરવુ` છે....આમ કરવા જતાં ઘરબાર, ઢારઢાંખર, દરદાગીના બધું જતુ; કરવું પડશે અને આપણે બન્નેએ કાઇ નાના મકાનમાં ગરીબાઈથી શોભતુ' જીવન વિતાવવુ' પડશે.” “ આપણી પેઢી ? ”
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org