________________ કેવળ સૌરાષ્ટ્રમાં જ નહિ બકે સારાય ગુજરાતમાં શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીની નવલથાએ હોંશે હોંશે વંચાય છે. આજ સુધીમાં તેઓશ્રીની એ કસો પચે તેર નવલકથાઓ પ્રગટ થઇચુકી. છે સાત વર્ષ પયંત પ્રસિદ્ધ દૈનિક અખબાર ‘જયહિંદ'માં અગ્રલેખા * ખ્યા છે. જનસત્તા, ગુજરાત સમાચાર, ફુલછાબ, જયહિંદમાં મની નવલ કથાઓ ધારાવાહિક રૂપે પ્રગટ થઇ ચૂકી છે. સુષા ને ક૯યાણ જેવા સરકારી સામાયિકામાં વાર્તા અને અગ્રલેખ લખી ચૂક્યા છે. આરોગ્યના લેખો નિયમિત રૂપે જયહિંદ ફૂલછાબમાં લખીને જેઓએ આયુર્વેદની પ્રતિષ્ઠા દીપાવી છે. સદાચાર, આય સરકૃતિ, ધર્મ અને સાદાઈભર્યું જેમનું જીવન હતું તે શ્રી ધામીભાઈના જન્મ તેમના વતન પાટણ (ઉ. ગુ.) માં સંવત 19 6 ૧ના જેઠ સુદિ અગિયારસના રોજ થયેલો અને સંવત 2 0 37 ફાગણ વદ તેરસને ગુરૂવારે (તા. ર-૪-૧૯૮૧) આ પણી વચ્ચેથી ચિર વિદાય લીધી. ત્યારે તેમની વય હોતેર વર્ષની હતી. On -નવયુગ For Private & Parsu se Only L elibrary.org