________________
ઉપસ’હાર
ધર્મોમાં દૃઢ રહેનારને દુ:ખ પણ સુખનુ' કારણુ અને છે અને ધમ માર્ગે અટલ રહેનાર હસતાં હસતાં વિપત્તિએને પચાવી શકે છે. કારણ કે ધમ ના આશ્રય લેનારાએનુ ધમ પાતે જ રક્ષણ કરે છે ..આ સત્ય આ જ કાલનુ નથી...અન’તયુગથી ચાલ્યુ' આવે છે.
ભાવડશે અને ભાગ્યવતીએ ધમના શરણાને એક પળ માટે પણ ત્યાગ કર્યો નહાતા...દુ:ખમાં તે કટાળ્યા નહોતાં . સુખમાં તેએ છકી ગયાં નહોતાં.
વડ પાંચ વર્ષને થયેા. તેનુ' નિશાળ ગરણુ' ઘણા જ ઉત્સવ પૂર્વક થયું'.. અર્થાત્ ભાવડ શાહે પુત્રને જ્ઞાન આપવાની પહેલી પળ ઉલ્લાસપૂર્વક ઉજવી.
જાવડકુમાર પાંચ વર્ષ ના જ હતા પરંતુ તેના કપાળની રેખાએ શ્રેષ્ઠ અને તેજસ્વી હતી.
Jain Education International
સમાપ્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org