________________
૩૩૨
ભાવડ શાહે
કે રાજ્યની સાચી શૈાભા અને સપત્તિ આવા પુરુષામાં જ પડી છે. ’” ત્યારપછી તેમણે ભાવડ શેડ સામે જોઇને કહ્યું ભાવડ શેઠ, આવે....આપ સમા નિષ્ઠાવાન પુરુષના દન કરીને મારી રાજસભા આજે ધન્ય બનશે.”
"C
ભાવડ શેઠ સકેાચવશ ઊભા થયા અને મહારાજ પાસે નમન કરીને ઊભા રહ્યા.
એજ વખતે ચારપાંચ પરિચારિકાએ કૌશેય વસ્ત્રોથી ઢાંકેલા થાળ લઈ ને એક તરફ ઊભી રહી.
મહારાજાએ પ્રથમ પરિચારિકાના હાથમાં રહેલા થાળનુ કૌશેય દૂર કરી એક તામ્રપત્ર કાઢયું અને ભાવડના હાથમાં મૂકતાં કહ્યું : “ ભાવડ શેઠ, સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે આવેલુ' મધુમતિ અંદર (મહુવા) અગિયાર ગામ સહિત હુ આપને વંશપર પરા ભાગવટા કરી શકે! એ ભાવના સાથે અપણુ કરી કૃતાર્થ થાઉં છું.”
ભાવડ શેડ એલી ઊઠયા : “ કૃપાનાથ...! ''
વીર વિક્રમે તેના ખભા પર હાથ મૂકતાં કહ્યું: “ આજથી આપ મારા મિત્ર બન્યા છે. મધુમતિમાં મારા વહિવટદાર રહે છે, તેને મે સંદેશા મેાકલી આપ્યા છે, તે આપનુ' સ્વાગત કરવા કાંપિલ્ગપુર નગરમાં આવશે... આજથી આપ મધુમતિના રક્ષક અનેા છે....મધુમતિમાં આવેલે રાજમહેલ આજથી આપના અને છે.”
ભાવડશેઠ કશુ ખેલી શકયા નહિ'...તેમનાં નયના સજળ બની ગયાં હતાં....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org