________________
૩૨૪
ભાવડ શાહ
એક સામાન્ય સ્થિતિના વણિક છુ'. આવા તેજસ્વી અશ્વો આરા જેવાને ત્યાં લાંબે સમય નભી શકે નહિ. અને એતે પસમા મહાપુરુષના દ્વારે જ શોભે ને સુખી થાય. આ અશ્વોનુ' મૂલ્ય લેવાની કલ્પના સરખીચે કર્યાં વગર હુ* દિકરા તરીકે સાચવેલા અશ્વોના સુખ ખાતર આટલા લાંબે પ્રવાસ કરીને આપના ચરણકમળ સમક્ષ આચૈા છુ....આ ગરીખ વણિકની પ્રાર્થનાના સત્કાર કરે...આપતા સમથ છે, ભારત વર્ષના સમ્રાટ છે...આપે અનેકની ભાવનાને સત્કારી છે....મારી આટલી ભાવના અવક્ષ્ય સત્કારા... અને મારી પાસે શાહુ નામના એક દેવાંશી અશ્વ છે...એ હું આપનાં પેાતાના ઉપયેગ માટે ભેટ આપુ છુ.... એ અશ્વ પચકલ્યાણી છે....અતિ ઉત્તમ છે. ’’
કર્યાં છે?
તરત ભાડે ત્યાં ઊભેલા પેાતાના સાગરીતને આજ્ઞા કરી....ઘેાડી જ પળેામાં શાહુને દોરીને ભાવના સાગરીત આવી પહોંચ્ચે.
અશ્વપાલ મિહિરસેનના મુખમાંથી નીકળી ગયું... વાહ !'
6
અને વીર વિક્રમ પણ પેાતાની ઊમિને રોકી શકચે નહિ.....અશ્વની લગામ પકડી એક જ છલાંગે તે શાહુ પર સવાર થઈ ગા.
""
*
ભાડે કહ્યુ· : “ કૃપાનાથ, એને એડી મારશેા નહિ .. ઈશારાથી જ ચાલશે.” વીર વિક્રમે એક ઘટિકા પ ́ત શાહુને ફ્રબ્યા....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org