________________
સાધનાની ભેટ !
૩૨૫
એની ચાલ પાણીના રેલા જેવી હતી. વીર વિક્રમ પ્રસન્ન મન સાથે પાછા આવ્ચે અને અશ્વ પરથી નીચે ઉતરતાં એલ્ચા : “ ભાવડશેઠ, તમારી સાધનાનું હું અપમાન નથી કરતા... પણ તમારે મારી ભાવનાને આદર આપવા પડશે.”
17
“ આજ્ઞા કરેા કૃપાનાથ.
“ પહેલાં તે તમે ને તમારા બધા માણસા મારા અતિથિવાસમાં આવેા, પછી રાજસભામાં તમારા જેવા અશ્વવિદ્યાના જાણકારનું બહુમાન કરવાની મને એક તક આપે.”
ભાવડે મસ્તક નમાવ્યું.
બધા અશ્વો અશ્વશાળામાં લઈ જવાની વીર વિક્રમે અશ્વપાલને આજ્ઞા કરી અને શાહુને રાજભવનની અશ્વશાળામાં રાખવાની સૂચના કરી.
વીર વિક્રમ ભાવડને પેાતાની સાથે જ રથમાં લઇ ગયેા
ભાવડશેઠને પેાતાના પચ્ચીસ માણસા સાથે સમ્રાટ વિક્રમાદિત્યના ભવ્ય અતિથિવાસમાં આન્નુર ભર્યાં ઉતારા મળ્યા.
ભાવડ શેઠ પાસે કનક નામના અશ્ર્વ રહી ગયે હતા તે તેમણે અતિધિવાસમાં રાખ્યા.
સધ્યા વખતે ભાવડશેઠ અવતિ પાર્શ્વનાથ ભગવતના દર્શનાર્થે ગયા...ત્યાં તેને સમાચાર મળ્યા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org