________________
સાધનાની ભેટ !
૩૨૩
એકર'ગી અશ્વો આવ્યા છે ત્યાં સત્કર આવે તેવા સંદેશા માકલી દે, ”
વીર વિક્રમાદિત્યની એક પરિચારિકા ગ્રીષ્મ પાનકનાં પાત્રા લઈને આવી. વીર વિક્રમે જાતે ઊભા થઈ ભાવડને પાનકનું એક પાત્ર આપ્યુ...
અને એ ઘટિકા પછી પરદુઃખભ`જન રાજરાજેશ્વર સમ્રાટ વિક્રમાદિત્ય ભાડને લઈને વિદાય થયા. ઉપવનમાં રથ પહેાંચ્ચા અને અને નીચે ઉતર્યાં... ત્યાં મહામત્રી ભટ્ટમાત્ર, અને અશ્વપાલક મિહિરસેન આવી પહોંચ્યા.
એકસેા એકાવન એકર'ગી અશ્વો જોઇને વીર વિક્રમના આશ્ચયના પાર ન રહ્યો....અશ્વપાલક મિહિરસેન પણ નાચી ઊઠચેા.
વીર વિક્રમના મનમાં થયું', લાખ લાખ સાનૈયા આપતાં પણ આવા અશ્વો મળે નહિ'
અધા અશ્વોનુ' નિરિક્ષણ કર્યા પછી વીર વિક્રમે ભાવડશેઠના ખભે હાથ મૂકીને કહ્યું: “ ભાવડશેઠ, તમને ધન્યવાદ આપવા જેવા મારી પાસે શબ્દો નથી. ખરેખર તમે કોઈને શકય ન હેાય એવી સાધના કરી છે...મારી અશ્વશાળા વિરાટ છે... એમાં હજારા અશ્વો છે.... પણ એકર'ગી અશ્વો દસથી વધારે નહિ... હાય ..ભાવડશેઠ, આવી મૂલ્યવાન વસ્તુ ભેટ તરીકે સ્વીકારવી એ...”
વચ્ચે જ ભાવડે વીર વિક્રમના ચરણ પર અને હાથ મૂકીને કહ્યું : “ કૃપાનાથ, સાધનાનુ` મૂલ્ય જ ન હોય...હુ'
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International