________________
ભાવડ શાહ છાની હોય તે એને ઓરડામાં મોકલું.”ભાવડે હસતાં હસતાં કહ્યું.
“જે ભાઈ તું આમ દરેક વાતને હસવામાં લઈ જાય તે બરાબર નથી.”
ના બહેન-એવું નથી...નારાયણનો સ્વભાવ ગંભીર થતું જાય છે ને એને વા મને વળતે હોય એમ લાગે છે. બેલ શું કહેતી હતી? મારા બનેવીને કાંઈ સંદેશ મોકલે છે?”
મારી વાત જુદી જ છે. તે માને તે વેણ કાઢું...”
“તારી વાત નહિં માનું તે કેની તારી ભાભીની માનીશ?” આછા હાસ્ય સહિત ભાવકે કહ્યું.
એવા જ હાસ્ય સહિત સુરજે ઉત્તર આપ્યો: “મારી ભાભીનું તે તું માનતે જ આવ્યો છે. આ તો બેનનો વાત છે.”
“ કહે...”
એકવાર તને મારી ભાભી મૂળજીબાપાને નાડી દેખાડે.”
કાં ? અમે બે ય સાજા નરવા છીએ.”
“તને સમજણું કયારે પડશે? પરણ્યાને આટઆટલાં વરસ થયાં છતાં મારી ભાભીને મેળે સાવ સૂને છે. આવા મહાન હૈદ ઘર આંગણે હોય તે શા માટે પ્રયત્ન ન કરે?” સુરજે કહ્યું.
બેન, ખરી વાત તે એ છે કે અર્થ અને કામ એ ભાગ્યાધિન વસ્તુ છે. આ બે વસ્તુની પ્રાપ્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org