________________
બહેનનું સુખ !
૨૯૭
પુરુષા પાછે પણ પડે છે... ધમ અને મેક્ષ એ પુરુષાર્થાધિન વસ્તુ છે...છતાં તને મે વેણુ આપ્યુ છે એટલે તુ' કહીશ તેદી અમે એય દેખાડવા આવશું....પણુ મેં તને અગાઉથી કહી રાખ્યુ` છે કે અમારા ધ્યેયનાં શરીર નિરાગી છે.”
“ ભલે... છતાં કોઈ દોષ હોય તા એને ઉપાય થાય....આપણે આવતી કાલે સવારે જ જશું”
ભાવડે એનના સંતાષ ખાતર સમ્મતિ દર્શાવી. એ જ વખતે નારાયણ હાથમાં મીઠાઈની ટાપલી લઈને આવી પહોંચ્યું.
ભાગ્યવતીએ અને સુરજે હરખ વ્યક્ત કર્યાં. એ ય મિત્રો વાતાએ વળગ્યા.
ખીજે દિવસે સવારે ત્રણેય જણ મૂળજીબાપાને ઘેર ગયા. સૂરજે વૈદ્યરાજને પગે લાગીને ભાઈ ભાભીની નાડી પરીક્ષા કરવાની વાત કહી.
મૂળજીબાપાએ સૌ પ્રથમ ભાગ્યવતીની પરીક્ષા કરી...નાડી, પેટ, જીભ વગેરે જોઈને કહ્યું : “દીકરી, તારા શરીરમાં કાઈ રાગ નથી તેમ બાળકા ન થાય એવા કાઈ દોષ પણ નથી. ભાવડ, હવે તું અહીં આવ.’
ભાગ્યવતી ઊભી થઈ ગઈ. ભાવડ ઉઠીને ત્યાં બેઠા. બૈદ્યરાજે ખૂબ જ ચાસાઈથી નાડી પરીક્ષા કરી....પેટ વગેરે તપાસ્યું. ત્યાર પછી પ્રસન્ન ભાવે કહ્યું: “ભાવડ, તારી કાચા સ‘પૂર્ણ સ્વસ્થ અને રાગ રહિત છે...મન. નવાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org