________________
૨૯૪
ભાવડ શાહ
એ જ દિવસ રાકાવાના હતા પણ દસ દિવસ પહેલાં તે નીકળી શકા નહિ.
મૂળજીબાપાએ સુરજની નાડી પરીક્ષા કરી અને ઘણાં જ ઉલ્લાસ સાથે કહ્યું: “ જમાઇરાજ, કંદોરાબંધ દીકરા આવે તે કહેજો કે આયુર્વેદ સાચા છે....’’
વૈદ્યરાજે સુરજને રાજ સવારે એ ગાળીયુ' દૂધમાં લેવાની આપી અને દર ૫'દર દિવસે નાડી બતાવી જવાની સૂચના આપી.
મલુકચ'ઢ હૈયામાં હું સ’ઘરીને દસમે દિવસે નંદ્યુનપુર તરફ પેાતાના રથમાં વિદાય થયેા.
ભાવડને ત્યાં બેમાંથી ચાર ગાયા થઈ ગઈ હતી... અને તેણે એક વાડી પણ મેળવી લીધી.
પ'દરેક દિવસ પછી એક રાતે નણદભેાજાઈ નીરાંતે વાતા કરતાં એસરીમાં બેઠાં હતાં. વાતવાતમાં સુરજે કહ્યું : “ભાભી, મારી એક વાત માનો તે કહું...."
“ તમારી વાત ન માનુ' એવુ' કદી મને ખરુ?” “ તે! એકવાર તમે ને મારા ભાઈ મૂળજીબાપાને તમિયત દેખાડા. તમને પરણ્યાને ઘણા વરસ થઈ ગયાં છે....હજી સુધી ખેાળા પણ ભરાયેા નથી....પછી આમને આમ ઉપેક્ષા કરવી તે ખરાખર ન કહેવાય.”
“ એન, મને આવા વિચાર તે બેચાર વાર આવેલા... પણ તમારા ભાઇ ને હું આ અંગે કહી શકું' નહિ તમારા ભાઈ કહું તે મારી ના નથી...”
“ મારા ભાઈ ને હું આજે જ કહીશ.” સુરજે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org