________________
અહેનનું સુખ !
૨૯૩
પેાતાના અનેવીનું કાર્ય સુખરૂપ પુરુ કરીને ભાવડ અને ભાગ્યવતી પેાતાને ઘેર પાછા ફર્યો ત્યારે એક મહિના વીતી ગયા હતા. રાઘવ પણ પેાતાનાં બધાં કામ બીજાને ભળાવીને સાથે રહ્યો હતા. મલુકચંદ્રે રાઘવને એક સાનાની મગમાળા પહેરાવી હતી.
ભાવડે પણ એન અનેવીને સઘપતિના પદ વખતે એક એક સેનાની માળા પહેરાવી હતી.
ભાવડ અને ભાગ્યવતીનાં સપર્કમાં રહેવાથી મલુકચંદની માતાના સ્વભાવનુ' ઘણુ' પરિવન થઈ ચૂકયું હતું. દિવસેા વ્યથિત થવા માંડયા. લખીને વછેરા પણ દિવસે દિવસે ખીલતા રહ્યો અને ભાવડનેા ધધે! પણ એવાને એવો ચાલવા માંડયા.
ખીજા સાત મહિના પછી મલુકચંદને એક સંદેશે આવ્યેા. તેમાં લખ્યુ હતું કે તમારા બહેનને પાંચમે મહિનો એઠો છે. તબિયત ઘણી સરસ છે અને હું એકાદ અઠવાડિયામાં તમારી બેનને મૂકવા આવવાના છે. મૂળજીઆપાને મારાવતી નમસ્કાર કરો અને આ શુભ સમાચાર આપજો.
આ સમાચારથી ભાગ્યવતીને ઘણા જ આનંદૅ થયેા. શ્રી સ્વભાવ મુજબ તેના મનમાં પણ બૈદરાજને તબિયત અતાવવાની ઇચ્છા થયા કરતી....પરતુ તે પેાતાના સ્વામીને કહેતી નહિ.
મલુકચંદ શેઠ - સુરજને મૂકવા આવી પહેાંચ્યા. ભાવડ અને મલુકચંદ હ`થી ભેટી પડયા. મલુકચંદ માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org