________________
૨૮૨
ભાવડ શાહ
બંનેને પુરેપુરે લહાવે લેવડાવું. આમને આમ આખી જંદગી વીતી ગઈ.”
મલુકચંદની મા સમસમીને બેસી રહ્યાં....
અને મલુકચંદે ગામમાં અને આસપાસના ગામડાએમાં વસતા જૈન પરિવારને ગિરનારજીના સંઘમાં પધારવાના સંદેશાઓ રવાના કરી દીધા.
મલુકચંદે ધાર્યું હતું કે સંઘમાં સવાસે જેટલાં માણસે થશે. અને તેણે સરસામાન ભેગો કરાવવા માંડશે.
નંદનપુરમાં વસ્તા જૈન પરિવારો પણ આનંદિત. બની ગયા અને રોજ મલકચંદની માતાને વધાઈ દેવા બેચાર બૈરાંઓ આવવા માંડયા.
મહારાજશ્રી પણ પધાર્યા. ભાવડ શેઠ અને ભાગ્યવતી પણ આવ્યાં
મહારાજ સાહેબે આસપાસનાં તીર્થ સ્થળોનાં દર્શન કરવાં જોઈએ અને એ રીતે મા નકકી કરે જોઈએ એમ જણાવ્યું. મલકચંદે વધાવી લીધું.
અઢી દિવસનો જે રસ્તો હતો તે વધીને દસ દિવસનો થઈ ગ.
અને ભાવડના માથે વ્યવસ્થાને સઘળે ભાર આવી પડો .
નિર્ધારિત દિવસે જ્યારે વાજતે ગાજતે છહરીપાળતા સંઘે પ્રસ્થાન કર્યું, ત્યારે સંઘમાં અઢીસે માણસ થઈ ગયાં હતાં અને માર્ગમાંથી પણ પાંચ પચાસ માણસો ભળશે એવી આશા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org