________________
પશુમાંથી માણસ'
૨૮૧ મા, તેલ જુઓ તેલની ધાર જુઓ એક વાર ભાભીને તો આવવા દે.” દીકરીએ માને ટાઢા પાડવાને પ્રયત્ન કર્યો.
ભાવડશેઠ સાથે ચર્ચા કરીને મલુકચંદની આંખ ઉઘડી ગઈ હતી. ઔષધ સેવનના ત્રણ મહિના પુરા થાય તે પહેલાં મલુકચંદે ઘણું પરિવર્તન કરી નાખ્યુંએક રથ લીધે દસબાર ઘડાં ખરીદ્યાં ચાર દાસીએ, -ચાર સેવકો રાખ્યા. દુકાનના વાણોતરોને મશારે વધારી આપે અને ઔષધ પ્રયોગ પુરો થતાં જ તે જોઈ શકો કે પિતાની કાયામાં નવી તાકાત પ્રગટી છે. સમગ્ર લેહીમાં પરિવર્તન થયું છે. દષ્ટિ શક્તિ તીવ્ર વધી છે...થાકનું તે નામ નિશાન પણ નથી...
અને પ્રાણ પુરે થયું કે તરત તે રથ લઈને પત્નીને તેડવા ગચો.
આ બધું જોઈને માનું મન ભારે બળતું હતું.... પણ મલકચંદ માની વાત હસીને ઉડાડી દેતો અને પિતાની રીતે બધું ગોઠવ્યા કરતો.
કાંપત્યપુર આવવા માટે ગાડું હોય તે રસ્તામાં બે રાત ગાળવી પડે પણ રથ હોય તે વહેલી સવારે નીકળે યાત્રિક એ જ સાજે પહોંચી જાય અને અશ્વના વિસામા ખાતર કદાચ એક રાત રોકવું પડે.
મલકચંદ વચ્ચે રાત રોકાઈને અશ્વોને વિસામો આપવા માટે હતું એટલે તે પહેદી ચડયે નીકળ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org