________________
લાવડ શાહ કાંપિલ્યપુરમાં આવ્યું અને ભાવડ શેઠની પેઢીની પૂછપરછ કરતે કરતે બજારમાં પહોંચે.
ભાવડ થોડીવાર પહેલાં જ પિઢીએ આવ્યા હતા..... નગરીમાં મોટી નાની દુકાન ખોલવાનો સમય દિવસના બીજા પ્રહરનો હતો. વેપારીએ સવારે વહેલા ઉઠી પ્રાત:કાર્ય પતાવે.... પૂજાપાઠ કરે, અને પ્રથમ પ્રહર પુરે થતાં જ જમીને દુકાને આવે, મધ્યાન્હને આરામ કરવાની ખાસ આદત કોઈને ન હોય છતાં બપોર વખતે બે ઘડી પેઢીના ગાદીતકીએ જ દેહ લંબાવે ને આરામ કરે. જૈન વેપારીઓ દી આથમ્યા પહેલાં જ પેઢી વધાવીને ચાલ્યા જાય. કોઈને કામ વધારે હોય તે વાણોતરો દુકાન ખુલ્લી રાખે ને શેઠિયાએ વાળુ, પ્રતિકમણ વગેરે પતાવીને પાછા આવે તે રાતના દોઢ પ્રહર સુધી બેસે. ભાવડ તો હંમેશ મુજબ સૂર્યાસ્ત પહેલાં જ પેઢી વધાવીને ઘેર ચાલ્યો જતો. 1 અજાણ્યો માનવી ભાવડ શેઠની પેઢીએ આવ્યું અને બે : “ભાવડશેઠની આ દુકાન ?”
“હા....પધારો....શું કામ છે?” ભાવડે કહ્યું.
મારે ભાવડ શેઠને મળવું છે....એક વાત કહેવા આજ સવારે ભૂગુકચ્છ બંદરેથી આવ્યો છું.”
તે વાતચત નીરાંતે કરશું....પ્રથમ આપ ઘેર ચાલે ને સ્નાન ભેજન કરી લે.”
ઈ હું પતાવીને જ આવ્યો છું ને મારે સાંજે પાછું વિદાય થાવું છે....હજી બંદરે પહોંચવું છે....
આટલી ઉતાવળ શા માટે?” ભાવ પૂછયુ.
બોજો માનવી તક વધાવીને વડ તે હી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org