________________
ભાગ્યની રમત !
“ એક મહત્વના સંદેશા આપવા જ આવ્યા છુ... એક મહિનાથી વિચાર કરતા હતા....આજ આવી શકાણુ..... ભાવડ શેડ કયારે મળશે ?”
kr •
હુ જ ભાવડ છું,
'
“ આપ પાતે ભાવડ શેઠ ! સારુ....તે આપણે અ'દર બેસીએ.”
6004
""
૨૧
ભાવડના મનમાં થયુ...વેપારની કઈક ખાનગી વાત હશે. એટલે તે ઊભા થયે અને પેઢીની અંદરના ભાગમાં અજાણ્યા અતિથિને લઈ ને ગયે.
Jain Education International
અંદરના ભાગમાં એક ખૂણામાં ગાદી તકીચેા બિછાવેલા હતાં. ભાવડશેઠે આદર પૂર્ણાંક નૂતન અતિથિને બેસાડતા કહ્યું ઃ “ આપનું શુભનામ ? ’’
66
સરૂપચંદ....ભૃગુકચ્છના પ્રેમચંદ શેઠને દીકરા....” “ ત્યારે તે મારાં ધનભાગ્ય. તે તે તમારાથી આજને આજ જઈ શકાશે નહી.”
“ મારે ગયા વગર છૂટકા નથી. નાનુ વહાણ લઈ ને આવ્યે છુ' ને રાતના પહેલે પારે જ વહાણ લઈ ને વિદાય થવુ' છે. શેડજી, સમાચાર આપવા તે આવ્યે છું પણ એક કડવી ક્રૂરજ મજાવવા. સમાચાર ભારે દુઃખદ છે.”
ભાવડ ગભીર બની ગયેા. એવા તે કયા સમાચાર હશે ? તે એલ્યો : “ કહે...''
“આપના ખાર વહાણુ લઈ ને કરમચંદ મુનિમ એકાદ પ્લુરસ પહેલાં તમારા અઢરેથી ઊપડયા હતા ને ?”
For Private & Personal Use Only
www.jainelibrary.org